September 22, 2026
તાજા સમાચારરમતગમત

અંડર-૧૯ વર્લ્ડ કપમાં નેપાળને ૧૩૨ રને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં નેપાળને ૧૩૨ રને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૯૭ રન બનાવ્યા હતા.

ભારત તરફથી કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે સદી ફટકારી હતી.  જવાબમાં નેપાળની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૫ રન જ બનાવી શકી હતી.

Related posts

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 500મી મેચમાં 29મી ટેસ્ટ સદી પૂરી કરી

Ahmedabad Samay

MI Vs LGS: લખનઉ સામે આકાશ મધવાલે રચ્યો ઇતિહાસ, મુંબઇના બોલરે તોડ્યા અનેક રેકોર્ડ્સ

admin

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, હેડ-ટુ-હેડ રેકોર્ડ છે ઘણો જોરદાર

Ahmedabad Samay

ફ્રેન્ડશીપ ડે 2023: ફ્રેન્ડશીપ ડે શું છે, શા માટે ઉજવવામાં આવે છે અને ઓગસ્ટના પહેલા રવિવારે શા માટે ઊજવાય છે?

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

શું અમદાવાદમાં રમાઈ રહેલી આજે ધોનીની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો