August 7, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ છે જેમાં અબડાસામાં હરેશભાઇ ચૌધરી,માંડવીમાં નાગરાજભાઈ જીડીયા,ભુમા નીતિનભાઈ પટેલ, મોરબીમાં મનીષભાઈ કટારીયા, લીંબડીમાં હર્ષદભાઈ દવે, રાજકોટ ઈસ્ટમાં હસમુખભાઈ હિંડોચા,રાજકોટ વેસ્ટમાં અમીબેન પરીખ, રાજકોટ સાઉથમાં મયુરીબેન હિરપરા,રાજકોટ રૂરલમાં નરેશભાઈ કેલ્લાની પ્રભારીપદે વરણી કરવામાં આવી છે.

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

‘સત્યનો રસ્તો ભૂલી ગઈ છે ભાજપ, બુલડોઝરના રસ્તા પર સરકાર’, ગુજરાતમાં ગર્જ્યા અખિલેશ યાદવ

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો