September 21, 2026
ગુજરાત

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

આજ કાલ યુવા પેઢીમાં ટેટુ બનવાનું ખૂબ ક્રેઝ ચાલી રહ્યું છે અને તેમા પણ ટેટુ આર્ટિસ જાત જાતના ટેટુ બનાવી પોતાનું હુન્નર બતાવી રહ્યા છે પોતાની કલાકારી બતાવી રહ્યા છે અને રેકોર્ડ બનાવી રહ્યા છે તેવામાં વિશાલ મકવાણા નામના ટેટુ આર્ટિસ્ટએ માર્ચ 2024 તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર
પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો છે,  ૧૨૦૦૦ ફૂટ ઉંચાઈ પર વિશ્વના પહેલા ટેટુ આર્ટીસ્ટ બન્યા છે તેમને જણાવ્યું હતું કે આટલી ઊંચાઈ પર ટેટુ બનાવી તેવો પોતાની કલાકારી પર ખૂબ ગર્વ અનુભવે છે અને આટલી ઊંચાઈ પર ટેટુ બનાવી તેમને ખૂબ આનંદ થયો હતો

જ્યારે તેમને જે યુવક પર શંકર ભગવાનું ટેટુ બનાવ્યું હતું તેમને આ એક અધભૂત અનુભૂતિ થઇ હતી, તેમને અગાઉ પણ ટેટુ બનાવ્યું હતું પરંતુ આટલી ઊંચાઈ પર ટેટુ બનાવવાનો અનુભવ ખૂબ જ મજેદાર રહ્યું અને તેમને ટેટુ બનાવનાર વિશાલ મકવાણા ના ટેટુની પણ ખૂબ પ્રશંસા કરી હતી.

Related posts

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

જો તમારા ઘરના તુલસીના ક્યારા પાસે નીચે મુજબની વસ્તુઓ પડી હોય, તો તેને આજે જ હટાવી લેવી

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો