મળતી માહિતી મુજબ ધોળકા એક અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી આવી. યુવકને સંપૂર્ણ રીતે બળેલી લાશ મળતા ચક્કચાર મચી જવા પામ્યું છે. ધોળકા પોલીસ દ્વારા તપાસ કરતા હાથપરના ટેટૂ પરથી યુવકનું નામ વિકાસ પાંડે માલુમ પડ્યું છે, યુવકની બીજીકોઈ માહિતી મળેલ નથી , પોલીસ હાલ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.