September 22, 2026
ગુજરાત

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગર ખાતે જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા સાથે જોરો શોરો થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

સમિતિના દ્વારા ભારતનો એક એક હિન્દૂ દ્વારા દાન લઇ શ્રી રામજી નો ભવ્ય મંદિર બનાવવામાં હિસ્સેદારી કરાવવાના સંકલ્પ માટે જન ભંડોળ એકત્રિત કરવામાં માટે અશોક મેવાડા, એન કે ભાવસાર, રાકેશ ચૌહાણ, મહેન્દ્ર પ્રજાપતિ અને દિનકરણ ગ્રામીની ને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યાલય દ્વારા મેઘાણીનગર  વિસ્તારના દરેક હિન્દુઓ નો સમ્પર્ક કરવામાં આવશે


 

Related posts

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો