September 22, 2026
ગુજરાત

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

રસીનો જથ્થો ખૂટી પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન, તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. રસીનો જથ્થો ના હોવાથી AMC દ્વારા આ કેટેગરીમાં રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે રસીનો જથ્થો આવશે ત્યાર બાદ જ રસીકરણ શરૂ થશે એવી AMC દ્વારા જાહેર કરવામાં આવ્યું છે

જોકે 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું નથી. 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ રાબેતા મુજબ જ ચાલુ રાખવમાં આવ્યું છે. જે માટે નાગરિકો એ અગાઉથી જ રજિસ્ટ્રેશન કરીને જવાનું રહેશે.

18 થી 44 વર્ષના નાગરિકોએ કોવિડ રસી મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન www.cowin.gov.in પરથી register shining yourself અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનથી રજીસ્ટ્રેશન કરાવીને જે તે દિવસનો ટાઇમ સ્લોટ નક્કી કરવાનો રહેશે. મ્યુનિસિપલ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલોમા માત્ર 18 થી 44 વર્ષના વયજૂથના લોકોનું જ રસીકરણ કરવામાં આવશે.

Related posts

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો