September 21, 2026
રમતગમત

નીતીશકુમાર રેડ્ડીએ હિટમેન રોહિત શર્માનો રેકોર્ડ તોડયો

પ્રથમ આઇપીએલ ફિફટી ફટકારનાર નીતીશકુમાર રેડ્ડી આઇપીએલ ની એક મેચમાં પચાસ પ્‍લસ સ્‍કોર સાથે ૧ વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી (ર૦ વર્ષ ૩૧૯ દિવસ) બન્‍યો છે. તેણે આ મામલે હિટમેન રોહિત શર્મા (ર૧ વર્ષ ર૩ દિવસ) નો રેકોર્ડ તોડયો હતો.

નીતીશકુમાર રેડ્ડીનો જન્‍મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. નીતીશને ગત વર્ષે આઇપીએલની હરાજીમાં સનરાઇઝર્સે તેની મૂળ કિંમત ર૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઇ સીઝનમાં તે માત્ર બે મેચ જ રમી શકયો હતો. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી.

Related posts

CSK vs GT Playing-11: આજે ચેન્નઇ માટે શુભમન ગિલને રોકવો પડકાર રહેશે, ગુજરાત સામે અત્યાર સુધી નથી જીતી શકી ધોનીની ટીમ

Ahmedabad Samay

MI-W Vs DC-W WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઇ સામે ટકરાશે દિલ્હી

Ahmedabad Samay

IPL 2023: લખનૌ સામેની જીત પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ, જાણો તમારી મનપસંદ ટીમ કયા નંબર પર છે

admin

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

ODI Cricket: 25-25 ઓવરની બે ઇનિંગ્સ પરંતુ માત્ર 10 વિકેટ, જો સચિનનો વિચાર સ્વીકારવામાં આવે તો ODI ક્રિકેટ આ પ્રમાણે થઈ શકે છે

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈને 20મી ઓવરમાં 5 રનની જરૂર હતી, વાંચો મેચની છેલ્લા બોલ સુધીની રોમાંચક વાતો

admin

એક ટિપ્પણી મૂકો