તાજા સમાચારરમતગમતભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો by Ahmedabad SamayJune 10, 2024June 10, 20240 Share0 ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો છે. ભારત ૧૦ વિકેટ ૧૧૯ રન. પાકિસ્તાન આઠ વિકેટે ૧૧૩ રન.ભારતની જીતનો હીરો જસપ્રિત બુમરાહ. પાકિસ્તાનના બેટધરો છેલ્લી ઓવરમાં ૧૮ રન બનાવી શક્યા નહીં.