August 21, 2026
ગુજરાતરમતગમત

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો અને રમતવીરોને પ્રોત્સાહન કરવા માટે સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,સ્પર્ધામાં અંડર 14, યુવાનો, પુરુષો અને મહિલાઓ વચ્ચે સ્પર્ધા રમાઇ હતી, શ્રી ગણેશજીની આરતીથી શુભ શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં શરબત અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્પર્ધામાં ચાર લોકો ફાઇનલ વિજેતા બન્યા હતા જેમને ટ્રસ્ટ તરફે ટ્રોફી, પરેશભાઇ દેવલેકર તરફે કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ અને નરેશભાઇ તામનકર તરફે ૧૦૧ રૂપિયા આપવામાં આવ્યા હતા.

Related posts

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો