September 21, 2026
તાજા સમાચારદેશરમતગમત

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું છે. જેમાં મેન્‍સ જેવલિન થ્રોમાં દીપાંશુ શર્માએ ૭૦.ર૯ મીટરનો થ્રો કરી ગોલ્‍ડ મેડલ, મેડલ હાંસલ કર્યો હતો.

જયારે રોહન યાદવે ૭૦.૦૩ મીટરનો થ્રો કરી સિલ્‍વર મેડલ અને મેન્‍સ ૧પ૦૦ મીટર દોડમાં પ્રિયાંશુએ ૩.પ૦ મીનીટમાં સ્‍પર્ધા પૂર્ણ કરી સિલ્‍વર મેડલ મેળવ્‍યો હતો. તો આરતીએ વુમેન્‍સ ૧૦ હજાર મીટર દોડને ૪૭.૪પ મિનીટમાં પૂર્ણ કરી બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો.

Related posts

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

Ahmedabad Samay

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો