September 22, 2026
રમતગમત

આજે રાત્રે ૮ ના ટકોરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ

આજે રાત્રે ૮ ના ટકોરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ,ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-ટ્વન્ટી વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલોબ્રિજટાઉનમા રાત્રે ૮ કલાકેથી શરુ થશે, મહત્વની વાત એ છેકે બંને ટીમ આ ટી-૨૦ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી. હવે જોવાનું એ છેકે આજે કઇ ટીમ હરાવીને વલ્ડ કપ હાંસલ કરશે

Related posts

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થશે.

Ahmedabad Samay

પંજાબ લખનઉ વચ્ચેની મેચમાં થયો ચોગ્ગા- છગ્ગાનો વરસાદ, મોહાલીમાં બન્યો રસપ્રદ રેકોર્ડ

Ahmedabad Samay

બેડમીન્ટન સ્ટાર પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલ મુકાબલામાં પહોંચી

Ahmedabad Samay

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કર્યા કોહલી-શાસ્ત્રીની જોડીના વખાણ, રાહુલ દ્રવિડ પર સાધ્યું નિશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો