August 26, 2026
ગુજરાત

હિન્દૂ સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું

થોડા સમય પહેલા રાણા સાંગા પરની ટિપ્પણીને લઈને આગ્રામાં હોબાળો મચ્યો હતો,સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના દ્વારા મહારાણા સાંગા પર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઇ ૧૨ તારીખ આગ્રા ખાતે મોટી સંખ્યામાં રાજપૂતો એકત્રિત થઇ વિરોધ પ્રદર્શન કરવાના છે

આ અંગે આજ રોજ અમદાવાદના મેઘાણીનગરમાં  હિન્દૂ  સમાજ દ્વારા સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું, સમાજ વાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના વિરોધમાં પ્રદશનમાં કુબેરનગર વોર્ડ કોંગ્રેસના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર  અને ક્ષત્રિય યુવકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો