September 21, 2026
વરસાદ
ગુજરાત

જાણો ૧૮ તારીખ સુધી ગુજરાતના કયા ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ

14 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, બોટાદ, કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

15 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

16 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

17 અને 18 જુલાઈ 2025ના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો