September 22, 2026
ગુજરાતઅપરાધ

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

પ્રાંતિજ ના ઝીઝવા ગામની દિકરી શિલ્પાબેન ના લગ્ન પ્રાંતિજ ના વદરાડ ખાતે રહેતા ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર જોડે થયા છે અને તેના પતિ ભરતસિંહ દ્રારા તેમની પત્ની ને ધરકામની નાની નાની બાબતે બોલાચાલી ઝધડા કરી ગમેતેમ ગાળો બોલી મારઝૂડ કરી તથા તેના સાસુ રતનબેન પ્રહલાદસિંહ ઠાકોર તથા સસરા પ્રહલાદસિંહ સરદાર સિંહ ઠોકર દ્રારા શિલ્પાબેન વિરૂધ્ધ તેના પતિ ભરતસિંહ ને ખોટી ચઢામણીઓ કરી ઝધડા કરાવી તથા તેની પત્ની શિલ્પાબેન ને તેના માતા-પિતા કે પતિ ભરતસિંહ કોઇપણ વિરૂધ્ધ ફરિયાદ કરીશેતો શિલ્પાબેન ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પતિ ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર દ્રારા કરિયાવર પેટે- રૂપિયા ૫૦,૦૦૦ ની દહેજ પેટે માંગણી કરી પત્ની ને છોકરા સાચવતા આવડતુ નથી તેમ કહી ઝધડો કરી પત્ની ને શારીરિક માનસિક ત્રાસ આપી એકબીજાની મદદત કરતા શિલ્પાબેન દ્રારા હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન મા પતિ ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર , સાસુ રતનબેન પ્રહલાદસિંહ ઠાકોર , સસરા પ્રહલાદસિંહ સરદારસિંહ ઠાકોર ત્રણેય રહે વદરાડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસ દ્રારા આઇપીસીકલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬,(૨) ૧૧૪ દ.ધા.ક.-૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી

Related posts

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો