ગાંધીનગરના વાવોલ ખાતે થી કંચનબેન ગોહેલ અસ્થિર મગજના હોવાથી ૨૮/૦૪/૨૦૨૧ ના રોજ ગુમ થયેલ છે. તેમની વય ૪૫ વર્ષની છે , ૫ ફૂટ જેટલી ઊંચાઈ છે, રંગે ઘઉંવના છે. પાતળા બાંધાના છે.
જે કોઈને પણ આ વ્યક્તિ મળે તો ગાંધીનગર પોલીસ ને સંપર્ક કરવા વિનંતિ અથવા આ નંબર પર સંપર્ક કરવા વિનંતી.
રતનસિંહ પ્રતાપસિંહ ગોલ 9427400768,
પ્રદીપસિંહ રતનસિંહ ગોલ 8140166601