August 12, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં, અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી હતી.

https://youtube.com/shorts/PAV6vBkj4GM?si=hu2ow2oFZEHwRaDz

વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. જનતાએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું તો પીએમએ પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું

વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીનો વડાપ્રધાને રોડ-શો યોજ્યો વડાપ્રધાનને નિહાળવા અને તેમનું સ્વાગત કરવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો,.અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો

Related posts

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો