September 20, 2026
દેશદુનિયા

કોરોના ને લઈ WHOનો એપ્રિલ માસનો ચોંકાવનારો રિપોર્ટ

કોરોના ના મહામારી પગલે WHO એ એપ્રિલ માસના ચોંકાવનારા રિપોર્ટ આપ્યા છે, WHO એ કોરોના ના કેસના આંકડા રજૂ કરતા જણાવ્યું કે એપ્રિલ માસમાં દરરોજના ૮૦,૦૦૦ જેટલ કેસો નોંધાયા હતા.

WHO ના વડાએ જણાવ્યું છે કે પશ્ચિમ યુરોપમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. WHO એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વભરના લોકોએ કોરોના ને કાબુમાં લેવા માટે અંદાજે ૭.૫ ટ્રીલિયન ડોલરનું ફંડ ફળવ્યા છે.

Related posts

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ (AIMPLB) દ્વારા ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં એક વ્યાપક અને મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો