August 13, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

ગુજરાતનું પ્રતિષ્ઠ સાપ્તાહિક સમાચારપત્ર અમદાવાદ સમય ના ફેક આઈડી અને ફેસબુક એકાઉન્ટ ને અસામાજીક તત્વો દ્વારા હેક કરી અને અમદાવાદ સમય સમાચાર પત્રના નામે ખોટા સમાચાર બનાવી ને વહેતા કરવામાં આવેલ છે જેનાથી સાવચેત રહેવા વિનિતી છે અમારા કોઇ પણ પોસ્ટ પર અમારા સિગ્નેચર લોગો નો સમાવેશ કરવામાં આવે છે જેની નોંધ લેવી અને કોઇ પણ સમાચાર કે પોસ્ટમાં તંત્રી શ્રીઓ નું નામ લખવામાં આવતું નથી, અમદાવાદ સમય સમાચાર પત્રના તંત્રી નું નામ શ્રી વિશાલ રાજેન્દ્ર પાટનકર છે અને સહ તંત્રીનું શ્રી નિરજસિંહ ભદૌરિયા છે જેની નોંધ લેવી.

આ સિવાય કોઇપણ તંત્રી કે સહ તંત્રીનું નામ ઉલ્લેખ કરી પોસ્ટ હશે તેને અમાન્ય ગણવા વિનતી છે. જો કોઈ વ્યક્તિને ફેક ન્યુઝ કે ફેક પોસ્ટ અમારા સમાચારપત્ર ના નામે વાંચવા મળે તો તેને અમારા હેલ્પલાઇન નંબર પર જાણકરવા વિનતી.

વધુમાં આજ રોજ કોઇ અમાજીક તતબ દ્વારા અમારા સાપ્તાહિક સમાચાર પત્રનું નામનું ઉલ્લેખ કરી ખોટા સમાચાર વહેતા કરવામાં આવ્યા છે, પોસ્ટમાં તંત્રી તરીકે યોગેન્દ્ર ભાઈ વ્યાસ આપવામાં આવ્યું છે જે તદ્દન ખોટું છે, યોગેન્દ્રભાઇ વ્યાસ નામનું વ્યક્તિ અમદાવાદ સમય સમચારપત્રમાં ફરજ નથી જેનેની નોંધ લેવી અને આ સમાચારને અમાન્ય ગણવા વિનંતી

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો,પડોશીજ નીકળ્યો ખૂની

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો