August 13, 2026
અપરાધ

ઓઢવ પોલીસ દ્વારા ગત રોજ બનાવટી વિદેશી દારૂના જથ્થા સાથે ચારની ધરપકડ કરાઇ

ગત રોજ ઓઢવ પોલીસ દ્વારા ઓઢવ રીંગરોડ ટી.જી.વી હોટલની સામે ઈન્દોર હાઈવે ઉપર જાહેરમાં  તપાસ કરતા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓ સામીલ છે, (૧) અમીચંદભાઈ ઉર્ફે બાદશાહ સ  (૨) કમલાબેન (૩) શારદાદેવી (૪) કલ્પના

આ તમામ શખ્સોને સી.એન.જી ઓટોરિક્ષા નંબર જી.જે.૧૮.એ.વાય.૨૪૭૦ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર કુલ્લે નંગ-૩૯૪ કિ.રૂ.૧,૧૦,૮૩૦/-તથા ઉપરોક્ત ઓટોરિક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ:૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા અલગ અલગ બેગ તથા થેલા નંગ:૦૫ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૬૫,૮૩૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે,

આરોપીઓની પુછપરછ કરતા તેવો પોતે રાજસ્થાન ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ બેગોમાં ભરી પ્રાઈવેટ ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ લઇ આવેલ હોવાનું જણાવતા ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં  ધી પ્રોહીબીશન એક્ટ  મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Related posts

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ, 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજ પુરાવા સામેલ

Ahmedabad Samay

નરોડા વિસ્તારના એક જ ફ્‌લેટમાં રહેતા ૬ વર્ષિય બાળક પર ૯ વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય આચર્યું હતું. જ્‍યારે ૧૪ વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો

Ahmedabad Samay

મેઘરજ દારૂ કાંડ : SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો