August 6, 2026
અપરાધ

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર ચકચાર મચ્યું છે,આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી

ટેલીવુડથી અભિનય ક્ષેત્રે સફળ  અભિનેતા સુશાંતસિંહ રાજપુતે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન અભિનય ક્ષેત્રે મજબુત કર્યુ હતું. તેમની કાયપો છે, છિછોરે જેવી સફળ ફિલ્મો કરી હતી. તેમની ફિલ્મ કેદારનાથ ફિલ્મ પણ હીટ નિવડી હતી. તેમને ધોની ફિલ્મમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય પ્લે કર્યો હતો. છેલ્લા ૬ મહિનાથી સુશાંતસિંહ તેના ટવીટર પર સક્રિય ન હતા.

આમ અચાનક સુશાંતસિંહના આ આત્મઘાતી પગલાથી સમગ્ર બોલીવુડ જગત સ્તબ્ધ થઇ  ગયું છે. અસંખ્યા ફિલ્મી હસ્તીઓએ ટવીટર પર સદ્ગત સુશાંતસિંહ ને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

Related posts

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

Ahmedabad Samay

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો.

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો