September 8, 2026
ગુજરાત

ગુજરાત વરસાદ અપડેટ

અમદાવાદ વેજલપૂરમાં બાઇક ડૂબી જાય એટલો વરસાદ * વડોદરાના ડભોઇના – કરમાલ ક્ષેત્રમાં બેફામ વસાદ ચાલુ * ભરૂચના અંકલેશ્‍વરમાં ધોધમાર વરસાદ ચાલુ * વડોદરાના પાદરામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર * ધાંગ્રધ્રાના સજજન પરમાં ધોધામાર વરસાદ ચાલુ * બોટાદના રાણપૂરના બે કલાકમાં પ ઇંચ જળબંબાકાર * વાવથરાદ બેફામ વરસાદ પડી રહ્યો છે. * સુરતમાં ખાડીપૂર શહેરમાં ઘૂસી જતા કારમેળાના અનેક પ્‍લોટ ડૂબી ગયા * વિરમગામમાં ધોધમાર વરસાદ ચાલુ * વાપીના અવધ યુટોપિયા વિસ્‍તારમાં ગાડીઓ ડુબી ગઇ છે. * ખેડાના મહેમદાબાદમાં ધોધમાર વરસાદ ચાલુ * ભરૂચમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્‍તારોમાં જળબંબાકાર * મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ પડી રહયો છે. * નવસારી વાસદામાં કાવેરી નદીના પાણી પુલ પર આવી ગયા છે.

વરસાદની પરિસ્થિતિ અને અન્ય અપડેટ સમાચાર માટે ઇન્સ્ટાગ્રામ ID ફોલો કરો

https://www.instagram.com/ahmedabad_samay?igsh=ZHZsMXNsMWxyNjhs

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે

Ahmedabad Samay

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો