August 7, 2026
ગુજરાતશુભેચ્છા

વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા નિવૃત્ત

વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા ને નિવૃત્ત કરવામાં આવ્યાં નવા હોદ્દેદારો નિયુક્ત થવા બદલ વણઝારા સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. અને આશા છે કે પૂનમચંદ વણઝારા ના નેતૃત્વ નિચે વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ સમાજ ની શક્તિ વધારે અને વણઝારા સમાજનું નામ રોશન કરશે. તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
              નવા હોદેદારો નીચે મુજબ છે
પ્રમુખ પૂનમચંદ વણઝારા, ઉપ પ્રમુખ ગણેશ ભાઈ વણઝારા, મંત્રી આનંદ વણઝારા, ખજાનચી કપૂર ભાઈ વણઝારા, કારોબારી સભ્યો, હર્ષિત ભાઈ વણઝારા, મુકેશ ભાઈ વણઝારા, સુરેશ ભાઈ વણઝારા..

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા સિંગનલ પર ભીખ માંગતા સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો