September 22, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં ફરિયાદ કરવા હોવા છતાં કોઇ સાંભળતું નથી ,

ગંદા પાણીની સમસ્યા એટલી હદ સુધી છે કે અમરાજીનગર ના ગલી નંબર ૦૩માં ઘરમાં ગટરનું પાણી ઉભરાઈ જાય છે જેને કારણે ઘરમાં રહેવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે ઘરમાં રહેતા સભ્યો અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ છે, તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં સરકારી બાબુ અને નેતાઓ સાંભળતા નથી.

આવો સાંભળીયે નેતાજીએ પ્રજાને શુ જવાબ આપ્યો

નેતાને રજુઆત કરતા જણાવ્યું કે ટિકિટ નથી મળી તો આ કામ મારુ નથી, જાતે કરાવી લો બહારથી, જુના કોર્પોરેટરને ટિકિટ ન મળતા જનતા રજળી ગઇ છે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોનું કહેવું છે કે તેમની જ પાર્ટીએ ટિકિટ ન આપતા અમારો શુ વાંક, બીજેપી દ્વારા વિકાસની મોટી મોટી વાતો ફક્ત વાતોજ રહી ગઇ છે, જો ટિકિટ મળેતો વિકાસ થશે અને જનતાની સમસ્યાનો ઉકેલ આવશે નહીતો કઇ કામ નહીં થાય.

Related posts

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

જાણો દેશની રાજધાણીના નવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

ધર્મ સભામાં ઓટીટી પ્લેટફોર્મ પરના ચિત્રણ અને સિવિલ કોડને લઈને ચર્ચા કરાઈ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો