September 22, 2026
ફૂડ ફોર યુ

સેન્ડવીચ સ્પેશિયલ “  કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ ”

કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ

સામગ્રી:કોર્ન (મકાઈ),કેપ્સીકમ(સીમલા), બટાકા,ચીલીફલેક્સ, મરી પાઉડર,મીઠું,ચીઝ,બ્રેડ,બટર.

રીત: મકાઈ ને બફિ લો.સીમલાને નાના નાના ટુકડામાં કાપી લો.બટાકા ને બફિલો.હવે બાફેલા બટાકા મેશ કરીને માવો બનાવીને ગૅસ પર એક કડાઈમાં બટર લઈ તેમાં બટાકાનો માવો નાખી તેમાં મીઠું,ચીલીફલેક્સ, મરી પાઉડર,નાખી બરાબર મિક્ષ કરો થોડું ગરમ થાય પછી ઉતારી લઈ તેમાં બાફેલા મકાઈ દાણા,કાપેલા સીમલા,છીણેલુ ચીઝ,ઉપરથી થોડું બટર નાખી બરાબર મિક્ષ કરીને સ્ટફિંગ બનાવો હવે બ્રેડ ઉપર બટર લગાવીને બનાવેલું સ્ટફિંગ લગાવી ગ્રીલર માં બદામી કલર આવે ત્યાં સુધી બંને બાજુ થી સેકી લો.અને ગરમાં ગરમ સર્વ કરો.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

Related posts

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

આજે પેશ છે આપની મનપસંદ રગડા પેટીસ

Ahmedabad Samay

Weight Loss Foods: આ પીળા ખોરાકમાં વજન ઘટાડવાની શક્તિ હોય છે, પેટની ચરબી સરળતાથી ઓગળે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો