September 22, 2026
ફૂડ ફોર યુ

ગરમીમાં રાહત આપતી “ મેંગો આઈસ્ક્રીમ”

મેંગો આઈસ્ક્રીમ

સામગ્રી:કોર્નફ્લોર, મિલ્ક પાઉડર,દૂધ,મલાઈ,ખાંડ.

રીત: કોર્નફ્લોર,મિલ્ક પાઉડર ને મીક્ષ કરીને તેમા દૂધ નાખીને સ્મૂધ બેટર બનાવીલો.પછી મેંગો ને છોલી કાપીને મિક્સર મા ક્રશ કરી લો.પછી એક વાસણમાં દૂધ નાખી થોડું ગરમ થાય પછી તેમાં જરૂર મુજબ ખાંડ નાખી ઓગળે પછી પલાળેલ કોર્નફ્લોર-મિલ્ક પાઉડર નું બેટર ધીમે-ધીમે નાખો થોડું ઘટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો ગેસ બંધ કર્યા પછી પણ ઠંડુ થાય ત્યાસુધી તેને હલાવતા રહેવું ઉપર મલાઈ નાજામે તેનું ધ્યાન રાખવું બરાબર ઠંડુ પડે પછી તેમા ક્રશ કરેલ મેંગો નાખી મીક્ષ કરી તેને મિક્સર મા લઇ મલાઈ નાખી સ્મૂધ બેટર બનાવી ઍરટાઈટ ડબ્બામાં નાખીને ઠપ ઠાપાઈ તેના લેયર ઉપર પ્લાષ્ટીક બરાબર લગાવીને ડબ્બો બંધ કરી ફ્રીઝમાં ૮-૧૦ કલાક મૂકી રાખીને ચિલ્ડ મેંગો આઈસ્ક્રીમ ટેસ્ટી લાગે છે

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(મિલ્ક પાઉડર, કોર્નફ્લોર ના હોય તો કસ્ટર્ડ પાઉડર પણ ચાલે)(મલાઈ ના હોય તો ફ્રેશ ક્રીમ ચાલે)(તેને ઍરટાઈટ ડબ્બામાં જ મુકવું)

Related posts

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો