August 7, 2026
ટેકનોલોજી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોબાઇલ ના કેમેરા થી તમે કેટલું ઝૂમ કરી સકો ? જાણો ટેકનો. એક્સપર્ટ : સંજય બકુત્રા

નમસ્કાર દોસ્તો,

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોબાઇલ ના કેમેરા થી તમે કેટલું ઝૂમ કરી સકો ? આજ ના સમય માં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તમારી પાસે રહેલા મોબાઇલ થી જ તમે ઘણી દૂર ની વસ્તુ ઓ જોઈ સકો છો પણ તેના માટે તમારી પાસે એવો મોબાઇલ હોવો જોઈએ જેમાં ઝૂમ લેન્સ આપવામાં આવ્યો હોય.

તો આજે મે એક એવાજ મોબાઇલ ના કેમેરા નો ઝૂમ લેન્સ ટેસ્ટ કર્યો છે (આઇકુ 3 મોબાઇલ અને રીયલ મી 6 પ્રો નો ઉપયોગ કર્યો છે વિડિયો માં) પરિણામ જોઈને તમે પણ કહી ઉઠસો કે વાહ શું વાત છે.

વિડિયો જોવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ આવાજ મજેદાર વિડિયોઝ જોવા માટે.

Related posts

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

Ahmedabad Samay

UPI ના ટ્રાન્જેક્શન પર PIN દાખલ કરવાને બદલે હવે પોતાના ફેસ ID અથવા ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરી શકશે

Ahmedabad Samay

IPhone 13 પર 10,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, Flipkart લાવ્યું છે આ શાનદાર ઑફર

admin

Whatsappમાં આવ્યા Zoom અને Google Meetના આ શાનદાર ફીચર્સ, કરોડો યુઝર્સને મળશે ફાયદો

Ahmedabad Samay

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

OnePlus Padની કિંમત લીક, પાવરફુલ ફીચર્સથી સજ્જ, Apple iPadને આપશે સીધી ટક્કર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો