August 8, 2026
ગુજરાતટેકનોલોજીબિઝનેસ

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

નમસ્કાર દોસ્તો,

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ?
તમારા માંથી મોટા ભાગ ના લોકો કેશે કે એની બંને વચ્ચે સરખામણી શક્ય જ નથી અને પ્રોફેશનલ કેમેરા ના જ ફોટા સારા આવે તો હું તમને જણાવી આપુ કે એવું નથી આજ ના સમય માં મોબાઇલ ના કેમેરા એટલા સારા આવા લાગ્યા છે કે એને તમે પ્રોફેશનલ કેમેરા સાથે પણ સરખાવી સકો છો અને જો તમે પણ આવીજ સરખામણી જોવા માગતા હોય તો આપેલ લિંક પર ક્લિક કરો અને પછી તેમજ કહો કે મે તમને કીધું હતું એવું થયું કે નઈ ? આ વિડિયો જોયા પછી તમે પણ નહિ કહો કે આ બંને વચ્ચે સરખામણી શક્ય નથી.

સંજય બકુત્રા

આ વિડિયો માં મે શાઓમી ના પ્રખ્યાત રેડમી નોટ ૯ પ્રો ની સરખામણી કરી છે કેનોન ના ૧૩૦૦ ડી કેમેરા સાથે.

આવાજ લાજવાબ વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ ને.

Related posts

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો