August 13, 2026
રાજકારણગુજરાત

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

કોંગ્રેસ બહુમતીથી ૨ બેઠકો જીતે તેવી શકયતા હતી પરંતુ ભરતસિંહ સોલંકીને ૩૦ મત મળ્યા અને શકિતસિંહ ગોહિલને ૩૬ મત મળ્યા, ૬૫ કોંગ્રેસના પોતાના અને ૧ મત જિજ્ઞેશ મેવાણીને મળ્યો હતો, ભરતસિંહની જીત માટે ૩ મત ઓછા રહ્યા હતા, કોંગ્રેસના બધા ધારાસભ્યો અકબંધ રહ્યા હતા ભરતસિંહે કહ્યું ધારાસભ્યોને પ્રલોભન આપી  ડરાવવામાં આવ્યા, મતગણતરી પહેલા જ ભરતસિંહે વિધાનસભા ભવન છોડ્યુ હતું. એનસીપીનો મત કોંગ્રેસને ન મળ્યો હોવાનો ભરતસિંહનો પરોક્ષ સ્વીકાર

Related posts

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગાંધીનગર: મોતીપુરાના વતની અને અમદાવાદમાં રહેતા દંપતીનું જમ્મુ-કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો