August 8, 2026
ગુજરાતઅપરાધ

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

ગત તા.22-1-2021ના રોજ સોશિયલ મીડિયામાં અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં દેખાતું ફાર્મ હાઉસ દાનીયલ વોરાનું હોવાથી તેઓએ તેમના પિતાને ફોન કરી પૂછ્યું હતું. પિતા ફારૂકભાઈ વોરાએ પુત્ર દાનીયલને જણાવ્યું હતું કે,

” ગત તા.21-1 -2021ના રોજ સાંજે 6.15 વાગ્યે અમીન આપડા ફાર્મ હાઉસમાં આવ્યો હતો અને મને ફોન કરી હું જુહાપુરાનો ડોન છું, તારે ફતેવાડીમાં જમીન લે વેચનો ધંધો કરવો હોય તો મને રૂ.5 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. ફારૂકભાઈએ રૂપિયા આપવાની ના પાડી હતી.ત્યારે આરોપી અમીને ભયનો માહોલ સર્જવા અને ધાક જમાવવા માટે ફાર્મ હાઉસમાં રહેતાં કુરબાન આલમ સમાની હાજરીમાં હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા જેનો વીડિયો સમીર પેંદીએ ઉતાર્યો હતો. બાદમાં ત્રણે આરોપી ફાર્મ હાઉસથી ફરાર થઇ ગયા હતા.

સરખેજ પોલીસે બનાવ અંગે આરોપી અમીન મારવાડી,સમીર પેંદી અને અન્ય એક શખ્સ વિરૂધ્ધ ખંડણી અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો