August 23, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ ગુજરાત પ્રદેશ કાર્યલય ખાતે ગુજરાતના પદાધિકારીઓ નો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા તમામ જિલ્લા સ્તરના પદાધિકારીઓ નો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું, સન્માન કાર્ય ક્રમમાં માંભાવની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નિવૃત સેનાના જવાને ચીફ ગેસ્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહી સન્માન સમારોહને સફળ બનાવ્યું હતું.સન્માન સમારોહ માં સંગઠન દ્વારા કરવામાં આવેલ કાર્ય અને આવનાર સમયમાં ક્યાં કર્યો કરવામાં આવવાના છે તેના વિશે ચર્ચા વિમશ કરવામાં આવ્યું હતું.

Related posts

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો