September 20, 2026
ધર્મદેશ

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

ભારત  વિશ્વભરમાં એક પછી એક વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવ્યા બાદ વિશ્વનો સૌથી મોટો ક્રિકેટ ગ્રાઉન્ડ અને હવે વિશ્વની સૌથી મોટી શિવલિંગ ની સ્થાપના કરી છે.

ભારતમાં મોટી સંખ્યામાં શિવની ઉપાસના કરનારા ભક્તો છે, ભારતમાં સૌથી વધુ પૂજા દેવોના દેવ શિવજીની પૂજા કરવામાં આવે છે, જેને લગતે ભારતના આસામ માં નાગવા ખાતે મહામૃત્યુંજય મંદિર માં ૧૨૮ ફૂટ મોટી શિવલિંગ બનાવવામાં આવેલ છે.

જે વિશ્વમાં સૌથી મોટી શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ એ શિવલિંગ ની પ્રાણપ્રતિષ્ઠા કરી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ભાવિ ભક્તો ને દર્શન માટે ખુલ્લી મુકાશે,

Related posts

ગણેશોત્સવ 2026: 14 સપ્ટેમ્બરે બાપ્પાની સ્થાપના, 25 સપ્ટેમ્બરે વિસર્જન; જાણો શુભ મુહૂર્ત અને ખાસ વાતો

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

Weekly Rashifal: આ રાશિના જાતકો આ સપ્તાહ માટે ભાગ્યશાળી રહેશે, જલ્દી પ્રમોશન મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો