September 21, 2026
અપરાધગુજરાત

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

અમદાવાદમાં હની ટ્રેપ ના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે અને પોલીસ ચોપડે ફરિયાદો ચડી રહી છે. અમદાવાદના વેજલપુર ખાતે પત્ની સાથે મળીને એક હની ટ્રેપ કરી યુવક પાસેથી મોટી રકમ ઉધરાવામાં આવી હતી જ્યારે બીજો કિસ્સો અમદાવાદના કુબેરનગરમાં પ્રેમનગરમાં યુવકની ચપળતા ના કારણે હની ટ્રેપનો કિસ્સો બનતા રહી ગયો,

રાહુલ (નામ બદલેલ છે)ને એક અજાણ્યા નંબર પરથી વોટ્સપ પર મેસેજ આવ્યો જેનો રીપ્લાય આપતા ખબર પડી કે તે કોઈ યુવતી છે જાણ થતાં યુવકે સામન્ય વાતો કરી ત્યારબાદ યુવતીએ રાહુલ પાસે તેના ફોટા અને વીડિયો ની માંગણી કરવા લાગી હતી. વોટ્સપ પર વીડિયો કોલ કરીને પોતાની સંપૂર્ણ શરીર અને ચેહરો બતાવવાની માંગ કરવા લાગી હતી રાહુલે નામ અને શામાટે તે વીડિયો કોલ કરવા માંગે છે પૂછતા કોઇ જવાબ ન આપતા રાહુલને હની ટ્રેપની શંકા જતા કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો.

જો ફોન ડિસ્કનેક્ટ ન કરત તો હની ટ્રેપનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે ચડી જાત,જો આપને પણ અજાણ્યા નંબર થી ફોન આવે કે વોટ્સપ પર મેસેજ કરી આવી માંગણી કરે તો ચેતી જજો

Related posts

આઈજા એ શિથિલાચાર નો અંત લાવવા અને અબોલ જીવોને બચાવવા માટે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

સુરજ કરણ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો