August 6, 2026
ગુજરાત

ગીતા મંદિર પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ

અમદાવાદ શહેરના ગીતા મંદિર નવા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં એકાએક આગ ભભૂકી નિકળતા લોકોમાં ભારે અફરા તફરી જોવા મળી હતી.

આગની જાણ ફાયરને કરતા ફાયરની  5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા માટે રવાના થઈ છે. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. આગને લઈ લોકોને ટોળે ટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા હતા

Related posts

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો