September 24, 2026
ગુજરાતરાજકારણ

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા હતા.

23 ઉમેદવારી પત્ર પાછાં ખેંચાતાં 774 ઉમેદવારો રહ્યાં છે. હજુ ત્રણ વોર્ડની માહિતી બાકી છે. જેથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.  ઉમેદવારી પત્ર પાછાં ખેંચવામાં નારણપુરા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઇ ગયા છે.

 

Related posts

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

મુખ્યમંત્રીની કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર સાથે મળી

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

Ahmedabad Samay

શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવાશે

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો