August 7, 2026
ગુજરાત

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

શહેરમાં  કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે.  અમદાવાદ મનપા તંત્રે  તકેદારીના ભાગરૂપે શહેરના તમામ થિયેટર અને મોલ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય દિવસોમાં કોરોના માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવાયો છે. આવતીકાલથી રાતના 9થી સવારના 6 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આગામી હુકમ સુધી આ આદેશ અમલામાં રહેશે.

Related posts

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

ગુજરાત વરસાદ અપડેટ

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

એક ટિપ્પણી મૂકો