મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોક માં ગણપતિ બપ્પાની ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુબેરનગર વોર્ડ ના કાઉંસિલર શ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા અને આરતી નો લહાવો લીધો હતો.
સાથે સાથે નરેશ ચૌહાણ, જયેશ પંચાલ અને અન્ય કાર્યકરો પણ હાજર રહી લોકો ને સેવા આપી હતી.
બપ્પા ના દર્શન કરવા અને આરતી નો લહાવો લેવા ઉમટી લોકો ની ભીડ ઊમટી હતી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી