September 22, 2026
ગુજરાત

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે આવી તપતિ ગરમીમાં પાણીની બોટલો અને જમવાનું આપીને પૂર્ણનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિના કોઈને પૈસાનો ખરા અર્થમાં સદઉપયોગ કરવો હોય તો આવી જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ

.

Related posts

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો