કોરોના મહામારી માં ગરીબ જરૂરતમંદ ૨૦૦ બાળકો ને ફીસ માફી કરી એસ એમ યાદવ સ્કૂલ નવા નરોડા દ્વારા અતુલનીય ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું.
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ દ્વારા ટ્રસ્ટી શ્રી બી એસ યાદવ (એસ એમ સ્કૂલ – નવા નરોડા ) નું શોલ ઓઢાડી અને સંગઠન પ્રતિક ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું.