October 14, 2026
અપરાધ

ખોખરા વિસ્તારમાં પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

અમદાવાદ ના ખોખરા મોહન એસ્ટેટ ની ઘટના,ગારમેન્ટ કંપની ના ત્રીજા માળે ધાબા પર ની પાણી ની પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

લાશ મળતા હત્યા કરાયા હોવા ની આશંકા  એ ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત ની સાથે નો પોલિસ કાફલો ઘટના પર પહોંચી ગયા હતા.

મૃતદેહ બહાર કાઢવા માટે   ફાયર ના જવાનો ની મદદ લેવાઈ હતી, ફાયર વિભાગ ના જવાનો એ યુવતી ની લાશ ને ઝાડ કાપવા ના કંટ્રોલ મશીન વડે ટાંકી ને કાપી ને અસહ્ય દુગઁધ મારતી લાશ ને ખુલ્લી કરી હતી.

યુવતી ની ઓળખ હજુ બાકી હોઈ ને ગારમેન્ટ મા કામ કરતા લોકોના પુછપરછ કરવામાં આવી રહી છે અને આ બનાવ પોલીસ દ્વારા ત્રણેક દિવસ પહેલા નો બનાવ હોવા નું અનુમાન લગાવી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

Ahmedabad Samay

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

admin

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો