સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના બાળકોને પહેરવેશ વિતરણ કાર્યક્રમનું યોજના કરવામાં આવ્યા છે જે અંતર્ગત કુબેરનગર વોર્ડ ખાતે આવેલ આંગણવાડીમાં ભાજપ કાઉન્સિલર ગીતાબા ચાવડા ઉપસ્થિત રહી તેમના
હસ્તે આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના દરેક બાળકોને 2 જોડી પહેરવેશ આપવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં કુબેરનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે કુબેરનગર વોર્ડના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર અને તેમના કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી.
ગીતાબા કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ૦૩ કાઉન્સિલર વચ્ચે એકલા હાથે તેમની ટીમ સાથે મજબૂતાઈ અને મહેનત પુરવક પુર જોશમાં સુંદર કામ ગિરી કરી રહ્યા છે. તેવામાં આજ રોજ કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડા નાં જનસંપર્ક કાર્યાલય ખાતે AMC શાસક પક્ષ ના નેતાશ્રી ભાસ્કર ભાઈ ભટ્ટ એ તેમના આ સુંદર કામગીરી બદલ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની અને તેમના ટીમ ની હિંમત વધાવી હતી.
ભાસ્કરભાઈ ભટ્ટ નું શ્રી ગીતાબા ચાવડા અને *કુબેરનગર વોર્ડ સંગઠન ટીમ દ્વારા તેમનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું અને આગળના કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી હતી.
2 ટિપ્પણીઓ
*ભારતીય જનતા પાર્ટી* ..🌹
*કુબેરનગર વોર્ડ* …🌹
*આજ રોજ નરોડા વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલરામભાઈ થાવાણી જી અને કુબેરનગર વોર્ડ નાં લોકપ્રિય કાઉન્સિલર શ્રીમતી ગીતાબા ચાવડા ની વિશેષ ઉપસ્થિત માં એમ.જી. હાઈ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ નો 🌳 કાર્યક્રમ કરવામાં આવ્યો*.
*આ પ્રસંગે કુબેરનગર વોર્ડ જનરલ બોડી ના હોદેદારો , વિવિધ મોરચાના હોદેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા*.
Send photos and more detail