August 7, 2026
અપરાધ

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

અમદાવાદમાં રફતારના રાક્ષસો અટકવાનું નામ લેતા નથી. અમદાવાદના મેઘાણીનગરમાં પુરપાટ ચાલતી કારે એક્ટિવા ચાલકને કચડ્યો હતો. મેઘાણીનગરમાં શ્રીજી ડેરી પાર્લર પાસે થયેલા અકસ્માતમાં બેફામ બનેલા કારે ચાર જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.

બેફામ સ્પીડે આવતા રફતારના રાક્ષસે એક્ટિવા ચાલકને એવી ટક્કર મારી હતી કે તે કારની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. રફ્તારના રાક્ષસે સર્જેલા અકસ્માતમાં બીજા લોકોને પણ ઇજા થઈ હતી. આ અકસ્માતની ભયાનકતા એટલી જબરદસ્ત હતી કે કારની આગળના ભાગમાં ફસાયેલા એક્ટિવા ચાલકને જોવા મોટું ટોળું જમા થઈ ગયું હતુ.

Related posts

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો.

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો રીક્ષા ચાલક ટૂંક સમયમાં જ કરોડો રૂપિયાની મિલકતનો માલિક બની ગયો, જાણો ચોરની તમામ વિગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો