August 8, 2026
દુનિયારમતગમત

બેડમીન્ટન સ્ટાર પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલ મુકાબલામાં પહોંચી

હાલ ટોકયોમાં ઓલમ્પિક ચાલી રહ્યો છે જેમાં દુનિયા ભરના રમત વિરો વચ્ચે ટક્કર થઇ રહી છે જેમાં ભારત પણ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, મીરાબાઈ ચાનુ એ સિલ્વર મેડલ ભારતને અપાવ્યું છે તેવામાં વધુ એક મેડલ આવે તેવું લાગી રહ્યું છે.

ભારતની બેડમીન્ટન સ્ટાર પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનની અકકાને યમાગુચીને ૨૧-૧૩, ૨૨-૨૦થી હરાવી સુંદર પ્રદશન કરી સેમીફાઇનલમાં જબરદસ્ત એન્ટ્રી મેળવી છે,

સિંધુના ખેલને જોઈને એવું લાગી રહ્યું છે કે ભારતનો એક મેડલ પાકો થઇ ગયો છે

New up 01

Related posts

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા માટે ઓપરેશન સ્વદેશ શરૂ, આજે પહેલી ફ્લાઇટ આવશે ઈરાન

Ahmedabad Samay

મહિલા વિશ્વ કપ ૨૦૨૫ ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં યજમાન ભારતની મહિલા ક્રિકેટ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને ૫ વિકેટથી હરાવ્યું

Ahmedabad Samay

સુદાનમાં ભૂસ્‍ખલનમાં ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો મૃત્‍યુ પામ્‍યા

Ahmedabad Samay

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

IPL 2023: લખનૌની જીતમાં પૂરન બન્યો ‘પ્લેયર ઓફ ધ મેચ’, વાંચો છેલ્લી ઓવરની રોમાંચક વાતો

Ahmedabad Samay

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો