October 5, 2026
દુનિયાદેશ

યુગાન્ડાના મશહૂર ફિલ્મ ડીરેક્ટર દીપ ભોજકરે અમદાવાદ સમયના માધ્યમથી ભારતને સોન્ગ ડેડીકેટ કર્યું

આખું ભારત હાલ કોરોના થી લડી રહ્યું છે, કોરોના ના કારણે ધંધા વ્યાપર ની હાલત ખરાબ થઇ ગઇ છે નોકરીઓ પર અસર થઇ છે ઘણા લોકો એ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે તેવામાં યુગાન્ડા થી ભારતને અમદાવાદ સમયના માધ્યમથી  હિંમત આપતો વિડીયો પાઠવવામાં આવ્યો છે.

દીપ ભોજકર ( ફિલ્મ ડિરેક્ટર, યુગાન્ડા)
દીપ ભોજકર ( ફિલ્મ ડિરેક્ટર, યુગાન્ડા)

અમદાવાદના મૂળ રહેવાસી શ્રી દીપ ભોજકર હાલ યુગાન્ડામાં સ્થાઇ છે અને યુગાન્ડામાં મશહૂર ફિલ્મ ડિરેક્ટર, એકટર છે તેવો હાલ ભલે દેશ થી દૂર છે પરંતુ હજુ પણ તેમનામાં દેશ પ્રતેય છે અને પ્રેમ છે માટે દીપ ભોજકર અને તેમની ટીમ દ્વારા ભારતનો મનોબળ બધારતો એક વિડીયો મોકલવામાં આવ્યો છે ભારત આ કોરોના ની મહામારી માંથી વહેલા બહાર નીકળે અને કોરોના મુક્ત ભારત બને તેવી શુભેચ્છા પાઠવી છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

મોદી સરકાર પાકિસ્‍તાનને પાઠ ભણાવવા માટે ચોક્કસપણે ત્રણ વિકલ્‍પો વિશે વિચારશે

Ahmedabad Samay

જંતર મંતર પર મોદી પર ટીકા કરનાર ૨૫ વર્ષીય રુચિકા સિંહ નામની યુવતી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી

Ahmedabad Samay

આ નાણાકીય વર્ષમાં આવા ઘણા ફેરફારો થવાના છે જેનો ફાયદો મધ્‍યમ વર્ગને થશે

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો