ચેન્નઇ સુપર કિંગ્સના સીઇઓ કે.એસ.વિશ્વનાથને કહ્યું છે કે, લેજન્ડરી વિકેટકીપર – બેટર અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ૨૦૨૪ની આઇપીએલ માટેની નેટ પ્રેકિટસ શરૂ કરી દેશે.
માહીએ ૨૦૨૩ની આઇપીએલમાં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી થોડા દિવસમાં મુંબઇમાં ડાબા પગમાં સર્જરી કરાવી હતી.
