September 21, 2026
દુનિયા

તાલિબાન આતંકીઓએ વિદ્રોહીના ગઢ પંજશીર ઘાટીમાં સંપૂર્ણ રીતે કબજો

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓએ વિદ્રોહીના ગઢ પંજશીર ઘાટીમાં સંપૂર્ણ રીતે કબજો કરી લીધાનો દાવો કર્યો છે. માત્ર એટલું જ નહીં તાલિબાનીઓએ પંજશીર પ્રાંતના ગવર્નર કાર્યાલય બહાર ઉભા રહી તસવીર પર જાહેર કરી છે. તાલિબાને પંજશીર ઘાટીના ગવર્નર કાર્યાલય પર પોતાનો ઝંડો પણ લગેરાવ્યો છે.

આ દરમિયાન પંજશીરમાં વિદ્રોહીઓના નેતા મસૂદ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું છે કે, તાલિબાની તેમની સામે નથી લડી રહ્યા, પરંતુ પાકિસ્તાની સેના અને આઇએસઆઇ આ જંગ લડી રહ્યા છે.

4અફઘાનિસ્તાનમાં પંજશીર પર કબજો મેળવવાનો દાવો કર્યા બાદ તાલિબાન હવે સરકાર બનાવવાની તૈયારી, સરકાર રચવાના કાર્યક્રમમાં તુર્કી, ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને કતારને આમંત્રણ મોકલ્યા છે,

Related posts

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

Ahmedabad Samay

ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ એન્ડ ઉબેર કપ 2026માં ભારતીય પુરૂષ ટીમે ઈતિહાસ દોહરાવતા સેમીફાઈનલમાં પ્રવેશ

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો