દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને ૦૬ સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં ૦૨ પાકિસ્તાની આતંકીઓ સહિત કુલ ૦૬ વ્યક્તિની...
