May 27, 2026

કેટેગરી: દેશ

દેશ

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay
દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયે દેશવાસીઓને પોતાનું સંસદ ભવન મળશે. નવા સંસદ ભવનની મહતા એ વાત ઉપરથી લગાવી શકાય  કે જે દિવસે નરેન્દ્રભાઇ અમેરીકાના...
દેશટેકનોલોજી

Xiaomiએ સ્માર્ટફોનની રેન્જ વધારતા નવા હેન્ડસેટ Xiaomi 11 Lite NE 5G ને લોન્ચ કર્યો, જાણો તેના બેસ્ટ ફીચર્સ વિશે.

Ahmedabad Samay
Xiaomi એ ભારતમાં પોતાના સ્માર્ટફોનની રેન્જ વધારતા નવા હેન્ડસેટ Xiaomi 11 Lite NE 5G ને લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં...
દેશરાજકારણ

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay
નવજોત સિધ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કહયુ છે કે કોઇપણ વ્યકિતત્વમાં ગીરાવટ સમજુતી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઇને કોઇને બાંધછોડ ન કરી શકું...
દેશ

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay
ભારતની બેસ્ટ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ૦૪ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી...
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો...
દેશ

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay
ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે ૨૫ હજારથી ૪૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે...
દેશ

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay
યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના થઇ છે. માલગાડી ટ્રેનના ૪૪ જેટલા ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા, આ ઘટના પગલે એક બાળકનું મોત નિપજ્યું છે,...
દેશરાજકારણ

મનસુખ માંડવિયાએ અચાનક મુલાકાતમાં જયારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો

Ahmedabad Samay
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તેઓ સામાન્ય દર્દીના વેશમાં સફદરજંગ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને તેમને ગેટ પર સિકયુરિટી ગાર્ડે...
દેશ

તેલંગાણામાં ૦૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને માટે મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

Ahmedabad Samay
તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની એક બાળકી સાથે પહેલા રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે હૈદરાબાદમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે અને...
દુનિયાદેશ

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

Ahmedabad Samay
જો તમે પણ અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે કાયમી વિઝા મેળવવા માંગતા હો, તો ત્યાંની સરકારે એક મોટી તક આપવાનું નક્કી કર્યું છે. જો કે,...