ચેક ક્લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્લિયરન્સ સિસ્ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બૅન્કિંગમાં ચેક ક્લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્લિયરન્સ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી હતી. જોકે આ સિસ્ટમ શરૂઆતથી મુશ્કેલીઓનો...
