March 5, 2026

કેટેગરી: દેશ

જીવનશૈલીતાજા સમાચારદેશ

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay
વડાપ્રધાન મોદીએ દિવાળીથી હાલના GST માં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી એનાથી સામાન્‍ય માણસ પરનો બોજ ઓછો થશે. કેન્‍દ્રએ જીએસટીના ચાર સ્‍લૅબને ઘટાડીને ફક્‍ત બે...
દેશ

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

Ahmedabad Samay
જમ્‍મુ અને કાશ્‍મીરના કુલગામથી સૈના અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ થઈ. આ અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા. તે જ સમયે, ૧૦ સૈનિકો ઘાયલ થયા હોવાનું...
દેશ

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay
અમેરિકાએ ભારતની નિકાસ પર ૫૦% ટેરિફનો કડક નિર્ણય આપ્‍યો છે. આ નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું છે. રશિયા...
દેશરમતગમત

ભારતે ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૦૬ રનથી હરાવ્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી ઐતિહાસિક જીત મેળવી છે.

Ahmedabad Samay
ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિદેશી ધરતી પર ભારતનો ડંકો વગાડ્યો છે, ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો...
દેશરાજકારણ

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય સંબંધી કારણો અને તબીબી સલાહને પ્રાથમિકતા...
દુનિયાદેશ

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay
ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું છે. એક રિપોર્ટ મુજબ જૂનમાં ભારતમાં યુપીઆઇ થકી...
તાજા સમાચારદેશ

સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને પ્રથમ ક્રમે, બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે,૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ શહેર બન્યું

Ahmedabad Samay
દેશના સૌથી સ્‍વચ્‍છ શહેરની વાત કરવામાં આવે તો મગજમાં એક જ નામ આવે છે. જેનું નામ છે, ઇન્‍દોર. ઇન્‍દોરને એક વાર ફરી દેશના સૌથી સ્‍વચ્‍છ...
દેશ

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે 10 યાત્રાળુઓ ઘાયલ થયા છે. ઘણા યાત્રાળુઓ અચાનક...
દેશ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુભાંશુના પિતા એસડી શુક્લા સાથે ફોન પર વાત કરી અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન આપ્યા.

Ahmedabad Samay
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર Axiom-4 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની સિદ્ધિ પર, સંરક્ષણ પ્રધાન...
તાજા સમાચારદેશ

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા છે. યુનેસ્કોએ તેમને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે. યુનેસ્કોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી...