September 22, 2026
તાજા સમાચારદેશ

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

સંશોધક સૈયદ શમીર હુસૈને એક ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર સંબંધિત કલાકૃતિઓ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન પ્રતીકો મળી આવ્યા છે. આ પ્રતીકોને સનાતન ધર્મના ૧૦,૦૦૦ વર્ષ જૂના પુરાવા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્યાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ ખેંચ્યું છે અને નવી ચર્ચાઓ જગાવી છે.

Related posts

રેપો રેટ ઘટ્યા,RBI એ વ્‍યાજ દર ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો, કાર અને હોમલોન ના EMI થશે ઓછા

Ahmedabad Samay

4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ રણબીર માટે માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ તેના અંગત જીવનની એક ભાવનાત્મક સફર બની ગઈ

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો